Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


18 જૂન, 2020

indira gandhi rashtriya vrudh pension yojana gujarat

  Gujarati Mitra       18 જૂન, 2020

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના ને વયવંદના તરીકે પણ ઓળખવામાં આવે છે.


 યોજના વિશે સંપૂર્ણ માહિતી :

  • શરૂઆત :- 2007 થી ભારત સરકાર દ્વારા અમલ
  • ગુજરાતમાં 2008થી અમલ શરૂ થયો.

વૃદ્ધ સહાય યોજના યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.


  • અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને B.P.L યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવો જોઈએ.
  • શહેરી વિસ્તારના અરજદારોમાટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ & પ્રોપટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L સમાવિષ્ટ હોવો જોઈએ.
  • પાત્રતા ધરાવતા પતિ-પત્ની એક અથવા બન્ને અરજી કરી શકે છે.

સહાયની રકમ

  •  ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્‍ધોને માસિક સહાય રૂ.૭૫૦/- (રાજય સરકારના રૂ.૩૦૦/- + કેન્‍દ્ર સરકારના ના રુ.ર૦૦/-)  
  • ૮૦ કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક સહાય રૂ.૧૦૦૦/- (રાજય સરકારના રૂ.પ૦૦/- + કેન્‍દ્ર સરકારના રૂ.પ૦૦/-)

સહાય ક્યારે બંધ થાય ?


  • લાભાર્થી બી.પી.એલમાથી નામ ન હોવાથી
  • લાભાર્થીઓનું અવસાન થવાથી

અરજી ફોર્મ ક્યાથી મળશે ?

વિનામૂલ્યે નીચેની કચેરીમાં ઉપલબ્ધ રહશે.
  • કલેક્ટર કચેરી
  • મામલતદાર કચેરી
  • જનસેવા કેન્દ્ર
લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા સીધા જમા કરાવવામાં આવે છે.

અપીલ અરજી અંગે

જો અરજી નામંજુર કરવામાં આવેલ તો ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે. 


વૃદ્ધ સહાય યોજના,

વૃધ્ધ પેન્શન યોજના,

વય વંદના યોજના ફોર્મ

indira gandhi rashtriya vrudh pension yojana gujarat form download,
indira gandhi rashtriya vrudh pension yojana,
vrudh sahay yojana gujarat 2020 form,
vrudh sahay yojana gujarat








logoblog

Thanks for reading indira gandhi rashtriya vrudh pension yojana gujarat

Previous
« Prev Post