Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


1 જૂન, 2024

pandit dindayal yojana online form gujarat

  Gujarati Mitra       1 જૂન, 2024

પંડીત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના


pandit dindayal Updhyay Awas yojana 2024 - 2025



પંડિત દિન દયાલ યોજના વિશે સંપૂર્ણ માહિતી જે તમને પંડિત દીનદયાળ આવાસ યોજનાનાં તમામ સ્ટેપ વિશે જણાવેલ છે. જેમ કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તથા અરજી કરવા માટે ક્યાં દસ્તાવેજ જોઈએ વગેરે તમામ માહિતી.

pandit dindayal yojana | પંડીત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના



પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 - 2023

પંડિત દિન દયાલ યોજના માટે પાત્રતાના માપદંડો | આવક મર્યાદા

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  • વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
  • પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
  • અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના (B.P.L) ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.

પંડિત દિન દયાલ યોજના માટે સહાય


  • સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
  • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.


પંડિત દિન દયાલ યોજના માટેના જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ, ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ )
  • પાસબુક / કેન્સલ ચેક
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • ખુલ્લો પ્લોટ અથવા કાચા મકાનનો ફોટો
  • BPL નો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો ફરજિયાત છે)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.

પંડિત દિનદયાલ મકાન યોજના | દિન દયાલ યોજના | આવાસ યોજના ઓનલાઈન ફોર્મ


ફોર્મ ભરતી સમયે દરેક અરજદારે નવું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને ઉપર આપેલ દસ્તાવેજ સાથે રાખવા જરૂરી છે અને તેને કલર કોપીમાં સ્કૅન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના રહશે.

અગત્યની લીંક - ફોર્મ , સ્ટેટસ તથા ડોકયુમેન્ટ

pandit dindayal yojana online form


Gujarat Pandit Dindayal AwasYojana 2022 pdf form download

પંડિત દીનદયાળ આવાસ યોજના અરજી ફોર્મ pdf 2022 

  1. અરજી ફોર્મ :  Download
  2. અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી / સીટી-તલાટી-કમ-મંત્રી / સર્કલ ઈન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર. / સ્વ ઘોષણાપત્ર / ચતુર્દીશા નકશો : Download

Pandit dindayal awas yojana status : Click Here


વધુ માહિતી માટે જુઓ ઓફિસીયલ વેબસાઈટ : esamajkalyan.gujarat.gov.in


પંડિત દીનદયાળ આવાસ યોજના સંબંધિત પ્રશ્નો.


પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે ?
પંડિત દીનદયાળ આવાસ યોજના વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/


પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે ?
લાભાર્થીને 1 લાખ 20 હાજર રૂપિયા સહાય.


મકાન બાંધકામ માટે કયા પ્રકારની જમીનનો ઉપયોગ કરી શકાય છે ?
(1) સ્વ-માલિકીની પ્લોટ/મકાનની જમીન (પોતાના કાચા માટીના મકાન)
(૨) વારસાગત જમીનનો માલિક
(3) રાવલા રાઇટ્સ અને રીવોર્ડ લેન્ડ એક્ટ હેઠળ સંપત્તિના માલિક


આ યોજના માટે કોણ પાત્ર છે ?
શહેરો અને ગામડાઓમાં રહેવાની રહેતા લાભાર્થી માટે તેમના નામ પર પોતાનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મેળવનારાઓને આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગો અને વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા કે પોતાના કાચા મકાન પર મળવાપાત્ર છે.


pandit dindayal awas yojana
pandit dindayal upadhyay awas yojana
pandit dindayal awas yojana form pdf download
pandit dindayal yojana 2022
pandit dindayal awas yojana online form
pandit dindayal awas yojana 2021
logoblog

Thanks for reading pandit dindayal yojana online form gujarat

Previous
« Prev Post

12 ટિપ્પણીઓ:

  1. મેં અરજી કરેલ છે પણ મને કોઈ સહાય મળેલ નથી

    જવાબ આપોકાઢી નાખો
  2. મે અરજી કરેલ છે પણ મને કોઈ સહાય મળેલ નથી

    જવાબ આપોકાઢી નાખો