દિવાળી 2020
ભારતની સંસ્કૃતિનો વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી. દિવાળી નો તહેવાર હિન્દુ ધર્મ નો સૌથી મોટો તહેવાર મનાય છે. દિવાળીના ના દિવસે લોકો દીપ ઘર આંગણે પ્રગટાવે છે.દિવડા પ્રગટાવવાનું કારણ એ મનાય છે આ દિવસ રાત સૌથી અંધકારમય હોય કારણ કે વર્ષા ઋતુ વર્તમાનમાં હજુ પૂર્ણ થઈ હોય છે અને ત્યારપછી ની અમાસની રાત એટલે દિવાળીની રાત.
હિન્દુ ધર્મ મુજબ તેની ઉજવણી દીપ પ્રગટાવી અંધકારને દૂર કરે છે અને સાથે સાથે ફટાકડા પણ દહન કરે છે. દીપ પ્રગટાવીને આસપાસની અપવિત્ર શક્તિનો નાશ કરે છે.
તો ચાલો હવે જોઇયે આ વર્ષની દિવાળી એટલે કે 2020 ની દિવાળી
દિવાળી તિથી : આસો વદ અમાસ
2020 દિવાળી ની તારીખ : 14/11/2020
દિવાળી ક્યાં માહિનામાં આવે છે : 11 (નવેમ્બર)
Tags:
NEWS