Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


krushi sahay package 2020

મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના

મુખ્ય પ્રધાન રૂપાણી વર્તમાનમા અનાવૃસ્ટીને કારણે ખેડૂતો થયેલ પાક નુકસાન માટે રાહતપેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. તમામ ખેડૂતોને મફતમાં પાક યોજનાનો લાભ મળશે


મુખ્ય પ્રધાન રૂપાણી વર્તમાનમા અનાવૃસ્ટીને કારણે ખેડૂતો થયેલ પાક નુકસાન માટે રાહતપેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. તમામ ખેડૂતોને મફતમાં પાક યોજનાનો લાભ મળશે.


ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકાર મોટી યોજનાઓની જાહેરાત કરી રહી છે. રાજ્યના 60 લાખ ખે઼ૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજનાની સરકારે જાહેરાત કરી છે.

તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે સરકારે પાકવીમા યોજનાને બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી ચોમાસામાં થનારા નુક્સાનથી ખેડૂતોને સૌથી મોટો લાભ મળશે SDRFનો પણ લાભ મળશે 10 ઈંચથી ઓછો વરસાદ હશે તો પણ મળશે લાભ સીએમ રૂપાણીએ કિસાન સહાય યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે આ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થનારા નુકસાનમાં આ યોજનાનો લાભ મળશે.

આ યોજના નો લાભ રાજ્ય ના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતો ને આવરી લેવાયા છે ત્રણ જોખમો અનાવૃષ્ટિ (દુષ્કાળ) જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે. 
પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના
મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના

યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે ખરીફ ૨૦૨૦ થી યોજના અમલમાં મુકાશે આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે યોજના ના સહાયના ધોરણો ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે યોજના ની અન્યઅગત્યની જોગવાઈઓ આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે. ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.



કૃષિ સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો


૮-અ અને ૭-૧૨ નિયત નમૂના મુજબ

બેન્કની પાસબૂકની નકલ

આધાર કાર્ડની નકલ

વાવેતર નો દાખલો (શ્રી તલાટીમંત્રી પાસેથી)



ફોર્મ ભરવા માટે તમારે પંચાયત મારફતે અરજી કરવાની રહશે. 

Krushi sahay package 2020 press notification : Click Here

 


krushi sahay package
krushi sahay package gujarat online registration
krushi sahay package 2020
krushi sahay package yojana gujarat application status
krushi sahay package yojana 2020

Post a Comment

Previous Post Next Post