Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Divyang Lagn Sahay Yojana Gujarat

Divyang Lagn Sahay Yojana Gujarat

દિવ્યાંગ લગ્ન સહાય યોજના

 
Divyang Lagn Sahay Yojana Gujarat



દિવ્યાંગ લગ્ન સહાય યોજના માપદંડો

  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ. 
  • આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે. 
  • આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે. 
  • આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

લાભાર્થીને સહાયનો દર

  • આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો


  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ 
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક) 
  • અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  • અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ 
  • બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા 
  • લગ્ન કંકોત્રી 
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક 
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
 
 
દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે
 



નોંધ : આ યોજના વિશે માહિતી સમાજ કલ્યાણ વેબસાઈટ પરથી મેળવવામાં આવેલ છે. જેના નિયમો કોઈપણ સમયે ફેરફાર થઇ શકે છે.
 
 

દિવ્યાંગ લગ્ન સહાય યોજના ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ઉપરના દરેક નિયમ અનુસરવા જરૂરી છે સાથે ઉપર દર્શાવેલ તમામ દસ્તાવેજો આવશ્યક છે. ત્યારબાદ તમે દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે ફોર્મ ભરી શકો છો.
 
ફોર્મ ભરવા માટે લીંક : Click Here 
Application form : Click Here 
 


Post a Comment

Previous Post Next Post