Gujarat Manav Garima Yojana 2022
માનવ ગરીમા યોજના સાધન સહાય 2022
manav garima yojana in gujarati 2022
માનવ ગરીમા યોજનાનો હેતુ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત
વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા
પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક
રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજનાની માહિતી સરળ ભાષામાં નીચે આપેલ છે તો તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ફોર્મ ઓનલાઈન સબમિટ કરવામાં ઉપયોગી રહશે
પાત્રતાના માપદંડ
- હાલમાં વાર્ષિક આવક મર્યાદા
- ગ્રામ્ય વિસ્તાર - રૂ. ૧,૨૦,૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-
- અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
- વય મર્યાદા : ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
લાભાર્થીને સહાય
માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે વ્યવસાયમાં રૂ.૨૫,૦૦૦/- ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે.
ક્યાં વ્યવસાય માટે સહાય મળે / માનવ ગરિમા યોજના સહાય
કુલ – ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.
ક્યાં વ્યવસાય માટે સહાય મળે / માનવ ગરિમા યોજના સહાય
કુલ – ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.
કડીયાકામ, સેંન્ટીંગ કામ, વાહન સર્વસીસ અને રીપેરીંગ, મોચીકામ,દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ રીપેરીંગ,ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી સુપડા બનાવનાર, દુધ-દહી વેચનાર, માછલી વેચનાર,પાપડ બનાવનાર,અથાણા બનાવટ, ગરમ-ઠંડા પીણા અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ,મોબાઇલ રીપેરીંગ, હેર કટીંગ (વાળંદ કામ) વગેરે.
રજુ કરવાના ડોક્યુમેંટ
માનવ ગરીમા યોજના સાધન સહાય ફોર્મ કેવી રીતે ભરવું ?
માનવ ગરિમા યોજના ફોર્મ ઓનલાઈન ભરવા માટે વ્યક્તિએ ચાર સ્ટેપ પુરા કરવા પડશે.
માનવ ગરીમા યોજના નું ફોર્મ અને માનવ ગરીમા યોજના બાંહેધરી પત્રક નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
રજુ કરવાના ડોક્યુમેંટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ચુંટણી કાર્ડ વગેરે માંથી કોઈપણ એક)
- અરજદારની જાતિ પેટાજાતિનો દાખલો
- તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
- બાંહેધરી પત્રક
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- એકરારનામું
માનવ ગરિમા યોજના ફોર્મ ઓનલાઈન ભરવા માટે વ્યક્તિએ ચાર સ્ટેપ પુરા કરવા પડશે.
- વ્યક્તિગત માહિતી
- અરજીની વિગતો
- ડોકયુમેંટ અપલોડ
- એકરાર
આપેલ ચાર સ્ટેપમાં માગ્યા મુજબ અરજદારે સાચી માહિતી આપવી જરૂરી છે છે અને ડોક્યુમેન્ટ અપલોડ માં દરેક ડોક્યુમેન્ટ સારી રીતે સ્કેન કરીને અપલોડ કરવાના રહશે.
manav garima yojana online apply link : Apply Online (Now Closed)
manav garima yojana online application form
માનવ ગરીમા યોજના બાંહેધરી પત્રક અને એકરારનામું - Download
Manav Garima Yojana 2022
માનવ ગરિમા યોજના ફોર્મ,માનવ ગરીમા યોજના 2022,માનવ ગરિમા યોજના સહાય,માનવ ગરીમા યોજના બાંહેધરી પત્રક,માનવ ગરીમા યોજના નું ફોર્મ,માનવ ગરીમા યોજના 2022 ફોર્મ
Tags:
YOJANA