વાર્તા
Gujarati varta for kids and motivational story
વાર્તા ગદ્ય લેખનનું એક સ્વરૂપ છે. ઓગણીસમી સદીમાં ગદ્યમાં એક નવી શૈલી વિકસિત થઈ જે વાર્તા તરીકે જાણીતી થઈ. વાર્તાઓ સૌથી વધુ બાળકોને ખુબ જ ગમતી હોય છે પણ સાથોસાથ તે અન્ય વડીલો માટે પણ વાર્તાઓ ખૂબ પ્રેણાદાયી નીવડે છે.
બહાદુરી, પ્રેમ, ન્યાય, જ્ઞાન, હિંમત, દરિયાઇ, કાવતરું, જીવનશૈલી, હકીકતના બનાવો, પ્રાણી પક્ષીઓ વગેરે એક પ્રકારે વાર્તાના સ્વરૂપો છે. વાર્તામાં મૂંગા જીવને પણ બોલતા કરી દેવામાં આવે છે અને ફક્ત થોડા સમયમાં સાત જન્મોની પણ વાતો એક વાર્તામાં કહી દેવામાં આવે છે.
ઇતિહાસ, મહાન કવિઓના લેખો , રામાયણ , મહાભારત વગેરે કૃતિઓ-વાર્તાઓ શ્રોતાઓને મનોરંજન પૂરું પાડે છે તેમજ નીતિશાસ્ત્રનો ઉપદેશ પણ આપે છે. ઘણીવાર વાર્તાઓએ અસત્ય પર સત્યનો વિજય, અન્યાય ઉપર ન્યાય અને અધર્મ પર ધર્મનો વિજય દર્શાવ્યો છે.
બાળ વાર્તાઓ
ભાગ 1 : View
બોધ કથાઓ
ભાગ 1 : View
ગુજરાતી વાર્તા, પરીઓની વાર્તા, જાદુઈ વાર્તા, બાળકોની વાર્તા, પંચતંત્રની વાર્તા, અકબર અને બીરબલની વાર્તા, બત્રીસ પૂતળીની વાર્તા, હિતોપદેશની વાર્તાઓ, બાર પરીઓની વાર્તાચકી ચકા ની વાર્તા, કાગડાની વાર્તા, વાર્તા ગુજરાતી, પોપટની વાર્તા, સિંહ અને ઉંદરની વાર્તા, ચકલી અને કાગડાની વાર્તા, વાંદરાની વાર્તા, મગર અને વાંદરાની વાર્તા, નવી અને ટૂંકી નાની વાર્તા, ગુજરાતી બાળ વાર્તા, ચકલીની વાર્તા, ચાર ચોર ની વાર્તા, સસલું અને કાચબો વાર્તા, જાદુઈ વાર્તાઓ, નાના બાળકોની વાર્તા, જાદુઈ ચક્કી વાર્તા, સંપ ત્યાં જંપ વાર્તા, હાથી ની વાર્તા, ગુજરાતી લોક વાર્તા, પંચતંત્રની વાર્તા, સસલા અને કાચબાની વાર્તા વગેરે અનેક વાર્તાઓ વાંચવા માટે સૌથી ઉપયોગી વેબસાઈટ એટલે ગુજરાતી મિત્ર કે જ્યાં દરરોજ નવી વાર્તાઓ મુકવામાં આવે છે.