રંગોળી
દિવાળી રંગોળી ડિઝાઇન ફોટા 2022
Diwali Rangoli design new photo 2022
દીવાળી સ્પેશ્યલ તથા અન્ય નાના મોટા ઉત્સવો કે પ્રસંગોમાં સુશોભન વધારવા ઉપયોગી રંગોળીનાં 100 કરતાં પણ વધુ ફોટા જે તમોને આ વર્ષે ખૂબ ઉપયોગી રહશે. ગુજરાતી મિત્ર દ્વારા વિવિધ રંગોળી ડિઝાઇનના ફોટા અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે તમારી આ વર્ષની દીવાળી કઈક અલગ રંગોળી પુરીને આંગણે પધારેલ મેહમાનને આકર્ષિત જરૂર કરશે.
દિવાળીની ઉજવણીની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. લોકો ઘરની સાફ સફાઈ કરી શણગારે છે. માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર વિચરણ કરે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ કરે છે જે ઘર સ્વચ્છ હોય અને જેના આંગણામાં સુંદર રંગોળી માતાના સ્વાગત માટે બનેલી હોય. દિવાળીમાં અહીં દર્શાવવામાં આવેલી સરળ અને સુંદર રંગોળી બનાવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.
અહી વિવિધ રંગોળીના ફોટા એકસાથે આપેલ છે જેમ કે મોર ની રંગોળી , વિવિધ રંગોળી ચિત્ર , કલાત્મક રંગોળી , દિવડાની રંગોળી , પોપટ-ચકલા રંગોળી , સાંસ્કૃતિક રંગોળી , સાદી રંગોળી વગેરે....