ન્યૂઝ 1. હવે ઘેર-ઘેર જઈ ને આપશે વેક્સિન
કોરોના મહામારીમાં સંક્રમણનું પ્રમાણ વધે તેના માટે વિશ્વનો સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત મોદી સરકારે વધુ એક નિર્યણ લીધો છે.- હવે ઘેર - ઘેર વેક્સિન અપાશે તેના માટે સરકારે મંજૂરી આપી દીધી છે.
- જે વેક્સિન સેંટર પર જવા સક્ષમ નથી તેવા લોકોને તેમને ઘેરે જ વેક્સિન અપાશે.
- આ નિર્યણને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યને વ્યવસ્થા માટે આદેશ આપ્યા છે.
ન્યૂઝ 2. કોરોના કાળ દરમિયાન મૃતકને મળશે વળતર
કોરાના મૃતક ને રૂ . 50,000/- નું વળતર આપવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ માં જાણકારી આપી છે. જેની તમામ ગાઈડલાઈન પણ બહાર પાડી છે.
આ જુઓ તમામ માહિતીઓ
Tags:
NEWS