Gujarat Rojagar samachar magazine pdf file
ગુજરાત રોજગાર સમાચાર પેપર pdf
ભારતમાં વર્તમાનમાં સૌથી મોટો પ્રશ્ન રોજગારી છે. તો મોટા ભાગના યુવાનો પોતાના માટે કોઈને કોઈ રોજગારી શોધી રહ્યો છે. તેમના માટે ગુજરાત માહિતી વિભાગ દ્વારા સાપ્તાહિક એક ઈ-પેપર પ્રસિદ્ધ કરવામાં આવે જેમાં વર્તમાનની તમામ ભરતી વિશે માહિતી આપેલ હોય છે. જેમ કે ખાનગી વિભાગ , જાહેર વિભાગ વગેરેની નાની-મોટી સંખ્યામાં આવતી જાહેરાતો ફક્ત રોજગાર સમાચાર સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હોય છે.ગુજરાત રોજગાર સમાચારમાં ફક્ત ભરતી વિશે જ નહીં પંરન્તુ સાથે સાથે અતિ મહત્વના પ્રશો સંપુટ પણ આપેલ હોય છે જે આવનાર પરીક્ષા માટે ઉપયોગી સાબિત થાય છે.
Rojagar Samachar pdf Gujarati 2021
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો