ગુજરાતી ગઝલ શાયરી ભાગ 1
Gujarati Shayari bhage ek
શું તમે પણ ગઝલ શેર એ શાયરીના ખૂબ રસ ધરાવો છો તો રોજ નવી ગઝલ મેળવવા માટે આપેલ લિંક પરથી ટેલિગ્રામ અને ફેસબૂકમાં જોડાઈ જવું.
Gujarati Shayari Gazal group telegram Facebook link
ગુજરાતી શાયરી
ગયા છે એવા અંજાઈ કે કંઈ નીરખી નથી શકતાં,
કથીરને પણ લોકો હવે કથીર માની નથી શકતાં. - (1)
બેવફા શાયરી
નિંદર ગઈ, ખુમાર ગયો, ચેન પણ ગયું,
લાગે છે આજ પ્રેમની સાચી સનદ મળી ! - (2)
લાગે છે આજ પ્રેમની સાચી સનદ મળી ! - (2)
શાયરી લવ
પ્રેમમાં મતપૂછે કેવા હાલ સૌના થાય છે, - (3)
અહી તો ચિકિસ્તકની ચિકિત્સા થાય છે.
અહી તો ચિકિસ્તકની ચિકિત્સા થાય છે.
ગુજરાતી શાયરી પ્રેમ
તમે તો ફૂલ ફેંક્યું'તું અમસ્તું સ્મિત વેરીને,
તમોને શી ખબર કે એ પ્રહરે શું કરી નાખ્યું ! - (4)
તમોને શી ખબર કે એ પ્રહરે શું કરી નાખ્યું ! - (4)
લવ શાયરી
હું - તને પ્રેમની વ્યાખ્યા કેમની સમજાવું.
હું પણ નવો તરવૈયો છું,આ પ્રેમ સાગરનો.! - (5)
હું પણ નવો તરવૈયો છું,આ પ્રેમ સાગરનો.! - (5)
પ્રેમ ભરી શાયરી
કહું છે ક્યાં કદી એવું કે બારેમેઘ થઈ ને વરસો,
તમારી પ્રીતનાં એકાદ વાદળને રડું છું હું. - (6)
ગુજરાતી શાયરી લવ
છે તારી જ અંદર આનંદ,
જરા શોધ કર,
દુનિયાની છોડ ફીકર,
જરાક તો મોજ કર. - (7)
શાયરી ખુશી
બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી. - (8)
મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી. - (8)
શાયરી ગુજરાતી
કારણ પૂછશો તો , જિંદગી નીકળી જશે.
કહ્યુંને તમે ગમો છો , તો બસ ગમો છો . - (9)
કહ્યુંને તમે ગમો છો , તો બસ ગમો છો . - (9)
શાયરી દિલ
છાનુમાનુ રહે છે પણ સવાલ કરે છે
તારા મુખ પરનુ એક તલ ધમાલ કરે છે - (10)
તારા મુખ પરનુ એક તલ ધમાલ કરે છે - (10)
ગુજરાતી ગઝલ
ધબકે છે આ હ્રદય તો જરૂર કો'કનું આકર્ષણ હશે,
નથી બંધાતાં લાગણીનાં બંધનમાં તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે.. - (11)
નથી બંધાતાં લાગણીનાં બંધનમાં તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે.. - (11)
ગુજરાતી ગઝલ
આ જીંદગીની ભાગદોડમાં
એટલું ધ્યાન રાખજો,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય - (12)
એટલું ધ્યાન રાખજો,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય - (12)
ગુજરાતી ગઝલ
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ અહીં વાહ વાહ..બોલાય છે. - (13)
ગુજરાતી ગઝલ
તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે. - (14)
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે. - (14)
ગુજરાતી ગઝલ
આ ખોટી સ્માઈલ તારા ચેહરા પર સારી નથી લાગતી,
તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી. - (15)
તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી. - (15)
Tags:
SHAYARI