Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


NTSE exam Notification SEB Gandinagar 2021

રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી 2021

NTSE exam Notification SEB Gandinagar 2021, રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી 2021


રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજન બહાર પાડવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 માં' અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે NCERT ન્યૂ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય દ્વારા પરીક્ષા બે તબક્કામાં લેવનાર છે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા માટેનું જાહેરનામું આવ્યું છે.

NTSE exam Notification SEB Gandinagar 2021

અગત્યની તારીખો

NTSE exam date 2021-22 : 16/01/2022 Sunday


  • NTSE પ્રથમ તબક્કાની પરીક્ષાની તારીખ 16/01/2022 ને રવિવાર રોજ યોજવામાં આવશે.
  • NTSE SEB પરીક્ષા માટે આવેદન ભરવાની તારીખ 29/09/2021 થી 22/10/2021 ઓનલાઇન www.sebexam.org પર ભરી શકાશે.

શિષ્યવૃત્તિ રકમ અને ચુકવણીના નિયમો

NTSE પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત ક્વોટા પ્રમાણે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કાની પરીક્ષા એન. સી.ઇ.આર.ટી., ન્યુદિલ્હી દ્વારા લેવામાં આવશે. જેના આધારે શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર ઉમેદવારોને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

  • ધોરણ-૧૧ તથા ધોરણ-૧૨ માં વાર્ષિક રૂ. ૧૫૦૦૦/- શિષ્યવૃત્તિ મળશે. 
  • અન્ડરગ્રેજ્યુએશન તથા પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસ માટે વાર્ષિક રૂ. ૨૪૦00/- શિષ્યવૃત્તિ મળશે. 
  • Ph.D. અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

પરીક્ષા ફી

જનરલ કેટેગરી વિદ્યાર્થી માટે : Rs . 70/- અન્ય Rs. 50/-

NTSE  SEB પરીક્ષા વિશે વધુ માહિતી માટે જુઓ ઑફિશિયલ જાહેરાત નીચે આપેલ લિંક પરથી.

જાહેરાત  : Click Here 
વેબસાઈટ : https://www.sebexam.org





Post a Comment

Previous Post Next Post