Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


27 સપ્ટે, 2021

Wireless Bluetooth disadvantages

  Gujarati Mitra       27 સપ્ટે, 2021

Wireless Bluetooth disadvantages

શું તમે જાણો છો  : વાયરલેસ ઈયરબડ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી છે ?

જાણો સંપૂર્ણ વિગત અને રેડિએશન બચવાના ઉપાયો.
Wireless Bluetooth disadvantages


- ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે. સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો.


- એક રિસર્ચ અનુસાર, બ્લૂટૂથ ઈયરબડ્સના વધારે ઉપયોગથી બ્રેન કેન્સરનું જોખમ વધી શકે છે. અમેરિકાની ‘ધ યુનિવર્સિટી ઓફ કોલોરાડો’માં બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર જેરી ફિલિપ્સના રિસર્ચના અનુસાર, બ્લૂટૂથ કે વાયરલેસ હેડફોન બ્રેન કેન્સરનું જોખમ વધારે છે. 

- ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.વાયરલેસ હેડફોનના વધારે ઉપયોગથી મેમરી પણ નબળી પડી શકે છે. 

- બાળકો અને ગર્ભવતી મહિલાઓને તેનાથી વધારે જોખમ છે.વૈજ્ઞાનિકોના અનુસાર, નાના હેડફોનના રેડિએશન બ્રેન ટિશ્યુને ડેમેજ કરી શકે છે. 

- લાંબા સમય સુધી તેના ઉપયોગથી બ્રેન કેન્સર પણ થઈ શકે છે. નાનાં ઈયરબડ્સ કાનની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે. તેના કારણે બ્લૂટૂથમાંથી નીકળતા રેડિએશન કાન અને મગજ બંને માટે જોખમકારક સાબિત થઈ શકે છે.

ન્યૂરોલોજિકલ બીમારી, બ્રેન કેન્સર, કાનના પડદા પર ખરાબ અસર થાય, ઓછું સંભળાવું અથવા બહેરાશ આવવી, ઈન્ફેક્શનનું જોખમ, માથામાં દુખાવો


Wireless Bluetooth disadvantages


પોતાની જાતને આ રેડિએશનથી કેવી રીતે બચાવવા ?

મોડર્ન ટેક્નોલોજી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આવા ડિવાસથી સંપૂર્ણપણે દૂર રહેવું શક્ય નથી, પરંતુ જો ઉપયોગ કરવો પડે તો આટલી બાબતોનું ધ્યાન રાખવું...

- વાયર્ડ હેડફોન અને સ્પીકરનો વધારે ઉપયોગ કરવો

- ફોનને 10 ઈંચ દૂર રાખીને વાત કરવી.

- ઉપયોગમાં ન હોવા પર હેન્ડસેટ, ફોન, અન્ય ગેજેટ્સને શરીરથી દૂર રાખવા.

- ઓશીકાની નીચે ફોન રાખીને સૂવું નહીં.

- લાંબા સમય સુધી વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો.

- ઉપયોગમાં ન હોય તેવા વાયરલેસ ડિવાઈસને કાન અને માથાથી દૂર કરી દો.

- ઊંઘતા સમયે ફોન અને બીજાં ગેજેટને દૂર રાખો.

- સસ્તા ઈયરફોનની જગ્યાએ સારી ક્વોલિટીના ઈયરફોનનો જ ઉપયોગ કરવો.

- આખા દિવસમાં 60 મિનિટથી વધારે ઈયરફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

More information view Divya Bhaskar Source
Source : Click Here


logoblog

Thanks for reading Wireless Bluetooth disadvantages

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો