Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


24 જૂન, 2022

Information about Whatsapp in Gujarati

  Gujarati Mitra       24 જૂન, 2022

WhatsApp શું છે અને તેની ઉપયોગીતા


WhatsApp એપ એટલે ઉપયોગકર્તા માટે સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય મેસેજિંગ.

WhatsApp શું છે અને તેની ઉપયોગીતા

WhatsApp નો કઈ રીતે ઉપયગી છે ?

WhatsApp પર તમને ફ્રી માં મળે છે ઝડપી, સરળ, સુરક્ષિત મેસેજિંગ અને કૉલિંગ,આ સુવિધા ફોન પર પૂરી દુનિયામાં ઉપલબ્ધ છે.


WhatsApp સુવિધા અને લાક્ષણિકતા.


  • તમારા મિત્રો અને પરિવારજનોને મફતમાં મેસેજ કરી શકો વિડિઓ કોલ , ફાઈલ શેરિંગ , ગ્રુપ ચેટ વગેરે.

WhatsApp ગ્રૂપ ચેટ । વોટ્સએપ ગ્રુપ

એક બીજા મિત્રો કે પરિવારના સંપર્કમાં રહેવા માટે ગ્રૂપ બનાવી તમે વાતો કરી શકો. તમારા પરિવારજનો કે સહ-કાર્યકરો જેવા સૌથી મહત્વપૂર્ણ લોકોના ગ્રૂપ સાથે સંપર્કમાં રહો. ગ્રૂપ ચેટ દ્વારા તમે એકસાથે 256 જેટલા લોકો સાથે મેસેજ, ફોટો અને વીડિયો શેર કરી શકો છો. તમે તમારા ગ્રૂપને નામ આપી શકો છો, નોટિફિકેશનને બંધ અથવા કસ્ટમાઇઝ કરી શકો છો અને બીજું ઘણું બધું કરી શકો છો.


વોટ્સએપ web


WhatsAppના વેબ અને ડેસ્કટોપ પરના ઉપયોગ દ્વારા તમે તમારી બધી ચેટને સરળતાપૂર્વક કમ્પ્યુટર પર સિંક કરી શકો છો, જેથી તમે તમને અનુકૂળ હોય તે ડિવાઇસ પરથી ચેટ કરી શકો. વેબ વૉટ્સએપ ઉપયોગ કરવા માટે સરળ રીતે છે જે નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ઉપયોગ કરી શકશો.

Step 1 : સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર કે લેપટોપ કે કોઈ ડિવાઇસમાં ઈન્ટરનેટ Browser ખોલો.

step 2 : આપેલ વેબસાઈટ મુલાકાત લ્યો : https://web.whatsapp.com/  

step 3 : તમારા મોબાઈલ ફોનમાંથી WhatsApp માંથી ઓપ્શન મેનુ ખોલો (જમણી બાજુ ત્રણ ડોટ પર ક્લિક કરી)

step 4 : Select linked device > click on link a device > scan QR code on web whatsapp display on your desktop.


WhatsApp વોઇસ અને વીડિયો કૉલ


વોઇસ કૉલ દ્વારા તમે બીજા દેશમાં રહેતા તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ મફતમાં વાત કરી શકો છો. અને જ્યારે વોઇસ અને લખેલો મેસેજથી સંતોષ પ્રાપ્ત ના થાય ત્યારે તમે મફત વીડિયો કૉલ દ્વારા સામ-સામે વાતચીત કરી શકો છો. WhatsApp વોઇસ અને વીડિયો કૉલ તમારા સેલ પ્લાનની વોઇસ મિનિટને બદલે તમારા ફોનના ઇન્ટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે, જેથી તમારે મોંઘા કૉલ દરોની ચિંતા કરવી ના પડે.


WhatsApp securtiy એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન

ઉપયોગકર્તા ઓ  કેટલીક સૌથી વધુ અંગત પળો WhatsApp પર શેર થતી હોય છે, જેના કારણે whatsapp દ્વારા ઍપના નવીનતમ વર્ઝનમાં શરુથી અંત સુધીની સુરક્ષા નિર્મિત કરી છે. જ્યારે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હોય ત્યારે તમારા મેસેજ અને કૉલ સુરક્ષિત હોય છે, જેથી ફક્ત તમે અને તમે જેની સાથે વાતચીત કરતા હો તે વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે, વચ્ચેની બીજી કોઈપણ નહીં, WhatsApp પણ નહીં.


વોટ્સએપ દ્વારા તમે શું શું શેર કરી શકો છો ?


ઇમેઇલ અથવા ફાઇલ શેરિંગ ઍપની ઝંઝટ વિના PDF, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ, સ્લાઇડશૉ અને બીજા ઘણાં બધાં પ્રકારના ડોક્યુમેન્ટ મોકલો. તમે 100 MB સુધીના ડોક્યુમેન્ટ મોકલી શકો છો, સાથે સાથે પોતાના કોંટેક્ટ નંબર પણ  જેથી તમારે જેની પાસેથી અને જે કંઇ પણ જોઈએ છે તે મેળવવું સરળ છે.


વોટ્સએપ સ્ટેટસ

વોટ્સએપ સ્ટેટસ એક મહત્વની સુવિધા જેના થકી તમે તમારા કોન્ટેક્ટ ડિટેઇલ્સમાં રહેલા કુટુંબ-મિત્રો ને ટેક્સ્ટ, ફોટાઓ , વિડિઓ વગેરે માહિતી શેર કરી શકો છો. વિડિઓ તમે વધુમાં વધુ 30 સેકન્ડ સૂંધીનો શેર કરી શકો છો.

ફક્ત તમારું સ્ટેટ્સ તમે ફક્ત પોતાના પસંદગીના વ્યક્તિની વચ્ચે પણ શેર કરી શકો છે whatsapp status privacy સુવિધાનો ઉપયોગ કરી.


વોટ્સએપ ડાઉનલોડ કરો : Download

whatsapp ચાલુ કરવાની રીત

  • સૌપ્રથમ વોટ્સએપ એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
  • વોટ્સએપ ખોલો > મોબાઈલ નંબર નાખો ત્યારબાદ NEXT સ્ટેપ જુઓ.
  • આપેલ નંબર પરનો OTP ઉમેરો ત્યાર બાદ આપેલ માહિતી મુજબ તમારી  ઉમેરો માહિતી આપો.

ઘણા લોકો વોટ્સએપ જેવા અન્ય એપપણ ઉપયોગ કરે છે જેમકે કે,  યો વોટ્સએપ , જીબી વોટ્સએપ. તે બને એપ તમને પ્લેઇસ્ટોરમાં ઉપલબ્ધ નથી પણ તમે તેને ડાઉનલોડ કરવા માટે ગૂગલ પર સર્ચ કરી મેળવી શકો છો. YO વોટ્સએપ અને GB વોટ્સએપ સુવિધાઓ વધુ આપે પણ તે ઓફીસીઅલ એપ નથી તે અહીંયા યાદ રાખવું જોઈએ.


જીબી whatsapp ડાઉનલોડ કરવા & યો whatsapp ડાઉનલોડ

જીબી વોટ્સએપ ડાઉનલોડ કરવા & યો વોટ્સએપ ડાઉનલોડ કરવા માટે તમે સૌપ્રથમ ગૂગલ પર નામ સર્ચ કરો અને  ડાઉનલોડ કરો.

logoblog

Thanks for reading Information about Whatsapp in Gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો