Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


manda lidha mohi raj lyrics in Gujarati

manda lidha mohi raj lyrics in Gujarati


ગોરી તમે મનડા લીધા મોહી રાજ Gujarati song lyrics

સૈયર મોરી રે ગુજરાતી ફિલ્મ પ્રખ્યાત ગીત lyrics :  ગોરી તમે મનડા લીધા મોહી રાજ

Gori Tame Manda Lidha Mohi Raj song credit Umesh Barot & Ishani Dave


ગુજરાતી ગરબા lyrics : Click Here
  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

Source : This video all credit has goes to Sagar Music Gujarati (YouTube channel)



ગોરી તમે મનડા લીધા મોહી રાજ  | gori tame manda lidha mohi lyrics

manda lidha mohi raj lyrics



એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
હે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં

હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

સૈયર મોરી રે ચાંદાને પછવાડે ગીત lyrics : click Here

manda lidha mohi raj lyrics in Gujarati


સૈયર મોરી રે ગુજરાતી ફિલ્મ પ્રખ્યાત ગીત lyrics :  ગોરી તમે મનડા લીધા મોહી રાજ


Post a Comment

Previous Post Next Post