Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


14 જુલાઈ, 2022

Mangal bhavan amangal hari Gujarati lyrics

  Gujarati Mitra       14 જુલાઈ, 2022

Mangal bhavan amangal hari Gujarati lyrics


મંગલ ભવન અમંગલ હારી Gujarati lyrics

વાલ્મિકી દ્વારા રચિત મહાકાવ્ય રામાયણ અને રામાનંદ સાગર દ્વારા પ્રચારીત રમાયણ સિરીઝ માં દરેક ગીતો ખૂબ પ્રખ્યાત છે જેમાથી સૌથી વધુ ગવાતું ગીત એટલે - "મંગલ ભવન અમંગલ હારી" તો ચાલો આ ગીતના શબ્દોની Lyrics અને pdf જોઇયે. 

મંગલ ભવન અમંગલ હારી Gujarati lyrics


રામાયણ ગીતો ગુજરાતીમાઁ - મંગલ ભવન અમંગલ હારી

મંગલ ભવન અમંગલ હારી ગુજરાતી lyrics


હો.. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અચર બિહારી
રામ સિયારામ, સીયારામ જય જય રામ (2)

હો.. હરિ અનંત હરિ કથા અનંતા કહહિં સુનહિં બહુ વિધિ સબ સંતા
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. ભીડ પડી જબ ભક્ત પુકારે, દૂર કરો પ્રભુ દુઃખ હમારે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. વિશ્વ મિત્ર મુનીશ્વર આયે, દશરથ ભૂપ સે વચન સુનાયે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. વનમેં જાકે કાળિકા મારી, ચરણ છુંઆયે અહલ્યા તારી
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. જનક પુરી રઘુ નંદન આયે, નગર નિવાસી દર્શન પાયે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. રઘુ નંદન ને ધનુષ ચડયા,સબ રાજ્યો કા માન ઘટયા
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. પરશુરામ ક્રોધિત હો આયે, દુષ્ટ ભૂપ મનમેં હર્ષાએ
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. બોલે લખન સુનો મુનિ જ્ઞાની, સંત નહિ હોતે અભિમાની
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. રામ ભગત હિત દર્શન ભાઈ, સહી સંકટ કી સાધુ સુખાઈ
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)

હો.. હો હી હે વહી જો રામ રચી રાખે, કો કરે તરફ બઢાવે શાખા
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)

હો.. જેહી કે જેહિ સત્ય સનેહુ, સો તેહિ મિલઇ ના કછુ શંદેહી
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. જાકી રહી ભાવના જેસી, રઘુ મુરત દેખી તીન તેસી
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

હો.. ધીરજ ધરમ મિત્ર અરુ નારી, આપત કાલ પરખીયે ચારી
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ (2)

હો.. રઘુ કુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાયે પર વચન ના જાયે
રામ સિયારામ, સિયારામ જય જય રામ (2)

Mangal bhavan amangal hari Gujarati lyrics pdf  : Download

નરસિંહ મહેતા, મીરાબાઇ, કબીર સાહેબ વગેરે કવિઓના પ્રખ્યાત ભજનો અને pdf મેળવવા માટે : Click Here
logoblog

Thanks for reading Mangal bhavan amangal hari Gujarati lyrics

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો