Saiyar mori re song lyrics in Gujarati
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
સૈયર મોરી રે એક નવું જ ગુજરાતી ફિલ્મ જે વર્તમાનમાં ગુજરાતી થીયેટેર ધૂમ મચાવી રહ્યું છે. આ ગુજરાતી ફિલ્મમાં હરી અને લીલા ની પ્રેમ કહાની પર છે. સૈયર મોરી રે ફિલ્મના ગીતો અત્યારે જ્યાં-જ્યાં જુઓ ત્યાં દરેક સોશિયલ મીડિયા પર વાગી રહ્યા તથા લોકાભિમુખ ગવાઈ રહ્યા છે. તો અહિયાં તેના ગીત લખીને આપેલ છે જેના શબ્દો આ મુજબ છે.
New Gujarati movie Saiyar mori re song lyrics
સૈયર મોરી રે Gujarati song lyrics | Saiayar mori re movie Gujarati song lyrics.
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએએ હૈયામાં હોળી બળે રે લોલ
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો સુરજ કે દી ઉગસે રે લોલ
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો હુરજ કે દી ઉગસે રે લોલ
ઓલો સુરજ કે દી ઉગસે રે લોલ
સૈયર મોરી રે મારા શમણાંમાં મળનારો
સાજન મારો ક્યારે આવે રે લોલ
આવે તો રોકી લઉ ઘડીક વાર
પુનમ કેરી રાતમાં રે લોલ
સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો સુરજ કે દી ઉગસે રે લોલ
મારો હુરજ કે દી ઉગસે રે લોલ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ lyrics : click Here
New Gujarati movie Saiyar mori re song lyrics
Tags:
Gujarati_Song