હરિ તારા નામ છે હજાર lyrics
Gujarati dhun - Hari tara naam se hajar lyrics
ભગવાન શ્રી કૃષ્ણ ને પોતાની ધૂનમાં રાખી અને નરસિહ મેહતા દ્વારા રચિત એક સરસ મઝાની ધૂન અહી લખેલ છે જેના શબ્દો છે : હરી તારા નામ છે હજાર....
hari tara naam chhe hajar bhajan | hari tara naam chhe hajar lyrics in gujarati
ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here
હરિ તારા નામ છે હજાર lyrics
હરિ તારા નામ છે હજાર , ક્યાં નામે લખવી કંકોત્રી
રોજ રોજ બદલે મુકામ , ક્યાં નામે લખવી કંકોત્રી.
કોઈ તને રામ કહે , કોઈ તને શ્યામ કહે
કોઈ કહે નંદનો કિશોર , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
મથુરામાં મોહન ને , ગોકુળમાં ગોવાળીયો
કોઈ કહે નંદનો કિશોર , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
મથુરામાં મોહન ને , ગોકુળમાં ગોવાળીયો
દ્વારિકામાં રાજા રણછોડ , કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા...
નરસિંહ મેહતાનો તું , સ્વામી શામળીયો
મીરાના ગિરિધર ગોપાલ , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
ભક્તોની રાખે ટેક , રૂપો ધર્યા તે અનેક
અંતે તો એકનો એક , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
નરસિંહ મેહતાનો તું , સ્વામી શામળીયો
મીરાના ગિરિધર ગોપાલ , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
ભક્તોની રાખે ટેક , રૂપો ધર્યા તે અનેક
અંતે તો એકનો એક , ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
નામ તારા છે હજાર , ગણતા ન આવે પાર
પહોચે ન પુરો વિચાર, ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા...
અમારા બીજા ઉપયોગી સાહિત્ય
Video credit : Jhankar Music Bhakti Sagar (youtube channel)
Tags:
BHAJAN