Tara Vina Shyam Mane Lyrics Gujarati
તારા વિના શ્યામ મને એકલડું લાગે lyrics
Tara Vina Shyam Gujarati Garba navratri special song lyrics : તારા વિના શ્યામ મને એકલડું લાગે જુનું અને જાણીતું ગુજરાતી ગરબા ગીતના શબ્દો નીચે મુજબ આપેલ છે જે તમે copy કરી તમારી પાસે રાખી શકો છો.
ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here
તારા વિના શ્યામ lyrics Gujarati
હૈ શ્યામ.........તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવા ને વેહલો આવજે...... (૨)
શરદ પૂનમ ની રાતડી, ઓ... હો.............
ચાંદની ખીલી છે ભલી ભાત ની (૨)
તું ના આવે તો શ્યામ, રાસ જમે ના શ્યામ
રાસ રમવા ને વેહલો આવ, આવ, આવ શ્યામ
રાસ રમવા ને વેહલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે...... (૨)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (૨)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ...
તારા વિના શ્યામ... (૨)
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
Tags:
Gujarati_Song