vage re dhol hellaro lyrics Gujarati
dhol vage re gujarati song lyrics
વાગ્યો રે ઢોલ lyrics
વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
ઝાલી મને કે મેં જ ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
હાંફી ગઈ રે સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ (4)
થોડા સપના જોવા ને હાટુ ઊંઘી જ નહિ (2)
હવે હવે હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
મારા ઓરતાનાં ગાલ પર કાળો ટીકો (4)
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
હે મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયું (6)
Video credit : Hellaro (YouTube channel)
Tags:
Gujarati_Song