Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


dwarika no nath lyrics in gujarat

દ્વારકા નો નાથ મારો રાજા રણછોડ છે Lyrics

dwarika no nath maro raja ranchod che lyrics gujarati


dwarika no nath maro raja ranchod che lyrics download | dwarika no nath lyrics jignesh dada |  દ્વારકા નો નાથ મારો રાજા રણછોડ છે Lyrics |  દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે જીગનેશ દાદા | દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ ભજન

Video source : Golden Gujarati (YouTube Channel)



દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ ભજન | dwarika no nath maro raja ranchod che



દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
એણે મને માયા લગાડી રે....
તમે મને માયા લગાડી મારા વાલા,
એણે મને માયા લગાડી રે...  દ્વારીકા નો નાથ.....

મીરા નો માધવ ગીરીધર ગોપાલ છે,
એણે મને માયા લગાડી રે...
ઝેરના અમૃત કીધા મારા વહાલા , રાણાને માર આપ્યો રે વાહલા...દ્વારીકા નો નાથ...

સુદામા નો મિત્ર મારો દ્વારીકા નો નાથ છે,
એણે મને માયા લગાડી રે... 
સુદામાના તાંદુલ ખાધા મારા વહાલા , મિત્રોના દુઃખો કાપ્યા રે વહાલા.....  દ્વારીકા નો નાથ.....

ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

માખણ નો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...
દ્વારીકા નો નાથ...

રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

શબરી નો રામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે...

માખણ નો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે... 
 દ્વારીકા નો નાથ.....
દ્વારીકા નો નાથ

dwarika no nath maro raja ranchod che pdf


દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે pdf : Download
dwarika no nath lyrics in gujarati download


Post a Comment

Previous Post Next Post