ગોપાલ મારો પારણિયે ઝૂલે રે
Gopal maro palan jhule re lyrics
ગોપાલ મારો પારણિયે ઝૂલે રે ભજન : એક સરસ મજાનું બધાને જીલવાનું તથા ધૂન-કીર્તનમાં મગ્ન કરાવે તેવું આ ગીતનાં શબ્દો નીચે મુજબ છે.
ગોપાલ મારો પારણિયે ઝૂલે રે |
ગોપાલ મારો પારણિયે ઝૂલે રે lyrics | gopal maro paraniye jule re lyrics in gujarati
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ,
કે લાલો મારો પારણીયે ઝૂલે રે ,
ઝુલાવે ગોકુળ ની નારી રે. ગોપાલ મારો.....
ગોપાલ તને રમકડાં લઇ આપુ ,
ગોપાલ તને માખણયું વહાલું રે
ગોપાલ મારો બોલે કાલુ ધેલું. ગોપાલ મારો.....
ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું ,
કે નાના - નાના ડગલાં હું ભરાવું ,
ગોપાલ તને આંગણિયા માં નચાવું. ગોપાલ મારો.....
ગોપાલ તને ચાંદની રાતે રમાડું,
કે હાથ માં ઘુઘરડો વગડાવું,
કે પપરોઢિયે આવી ને જગાડું. ગોપાલ મારો.....
ઝુલાવે ગોકુળ ની નારી રે. ગોપાલ મારો.....
ગોપાલ તને રમકડાં લઇ આપુ ,
ગોપાલ તને માખણયું વહાલું રે
ગોપાલ મારો બોલે કાલુ ધેલું. ગોપાલ મારો.....
ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું ,
કે નાના - નાના ડગલાં હું ભરાવું ,
ગોપાલ તને આંગણિયા માં નચાવું. ગોપાલ મારો.....
ગોપાલ તને ચાંદની રાતે રમાડું,
કે હાથ માં ઘુઘરડો વગડાવું,
કે પપરોઢિયે આવી ને જગાડું. ગોપાલ મારો.....
ગોપાલ તને મોર મુંગટ પહેરાવું ,
તારી કેડે કંદોરો પહેરાવું ,
ગોપાલ તને સોના પારણીયે ઝુલાવું. ગોપાલ મારો.....
Tags:
Dhun