Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


shambhu sharne padi gujarati lyrics

શંભુ શરણે પડી lyrics

shambhu sharne padi gujarati bhajan lyrics


shambhu charne padi in gujarati | shambhu sharane padi gujarati bhajan


શંભુ શરણે પડી ભજન | દયા કરી દર્શન શિવ આપો ભજન - દેવોના દેવ મહાદેવ ભોળાનાથની પાસે ભક્ત પોતાના માટે દિવ્ય તેજ-સમજણ વગરે માંગે છે. જુઓ આપેલ ભજનના શબ્દો લખેલ છે તથા શંભુ શરણે પડી pdf પણ ડાઉનલોડ કરી શકો છો.

shambhu sharne padi gujarati lyrics
shambhu sharne padi gujarati lyrics



શંભુ શરણે પડી lyrics | શંભુ શરણે પડી માગુ ગડી

શંભુ શરણે પડી


શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,,
દયા કરી, શિવ, દર્શન આપો ...

તમો ભક્તો ના ભય હરનારા , શુભ સૌનુ સદા કરનારા ,
હું તો મંદમતી તારી અકળગતિ સન્મતિ આપો... દયા કરી શીવ

અંગે ભસ્મ સ્મશાન ની ચોળી , સંગે રાખો સદા ભુત ટોળી ,
ભાલે ચંદ્ર ધરી , કંઠે વિષ ભરી , અમૃત આપો... 
દયા કરી શીવ

નેતી નેતી જયાં વેદ કહે છે , મારું ચીતડું ત્યાં જાવા ચાહે છે ,
મારા દિલમાં વસો , આવી હૈયે હસો , ભક્તિ આપો... દયા કરી શીવ

આપો દ્રષ્ટી મા તેજ અનોખું , સારી સુષ્ટી મા શીવ રૂપ દેખુ ,
સારા જગ મા છે તું , વસુ તારામા હું શકિત આપો... દયા કરી શીવ

હું તો એકલ પંથી પ્રવાસી , છતાં આત્મા કેમ ઉદાસી ,
થાકયો મથી રે મથી , કારણ મળતું નથી શાંતિ આપો... દયા કરી શીવ

ભોળા શંકર ભવ દુખ કાપો , નિત્ય સેવા નુ શુભ ફળ આપો ,
ટાળો મંદ મતિ , ગાળો ગવઁ ગતિ શાંતિ સ્થાપો... 
દયા કરી શીવ

શંભુ શરણે પડી pdf

shambhu sharne padi gujarati pdf download : click here


Post a Comment

Previous Post Next Post