ધોરણ ૧ થી ૧૨ પાઠ્યપુસ્તક pdf
વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તકોના pdf ફોર્મેટથી શિક્ષણમાં ઉપયોગ કરવાથી સમય અને ભૌતીક સમ્પતિનો બચાવ થાય છે. અહિં આપણે દરેક pdf ફાઇલ ધોરણ મુજબ ઉપ્લબ્ધ છે, માટે તમે સિધા જ તમારા પાઠ્યપુસ્તક સુંધી આસાનથી પોહચી અને મેળવી શકો છો.

GSEB GCERT std textbook pdf
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ ૧ થી ૧૨ ના તમામ પાઠ્યપુસ્તકની pdf ફાઈલ અહી ઉપલબ્ધ છે. આ પુસ્તકો ગુજરાત રાજ્ય બોર્ડ ઓફીસીયલ વેબસાઈટ દ્વારા પ્રસિદ્ધ pdf અહિં શેર કરવામાં આવી છે, જે pdf ફાઈલમાં ડાઉનલોડ કરી શકશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો