મૈત્રીભાવનું પવિત્ર ઝરણું પ્રાથના lyrics
maitri bhav nu pavitra zarnu lyrics । maitri bhav nu pavitra zarnu lyrics in gujarati । maitri bhav nu pavitra zarnu lyrics pdf । maitri bhav nu pavitra zarnu lyrics in gujarati language
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું કવિતા રોજ સવારમાં મંદિર કે નિશાળમાં પ્રાથનાં કરવામા આવે છે જે પ્રાથનાનાં શબ્દો નીચે મુજબ છે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
આ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે
દીન ક્રુરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તો પણ સમતા ચિત્ત ધરું
મૈત્ચાદિ આ ચાર ભાવના હેયે ગુણીજન જે લાવે
વેરઝેરના પાપ તજું ને મંગલ ગીતો એ ગાવે
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણં મુજ હૈયા માં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
maitri bhav nu pavitra zarnu lyrics pdf : Click Here