સરસ્વતી સાધના સાયકલ યોજના
sarswati sadhana cycle yojana 2024 માં રાજ્ય સરકાર દ્વારા મફત સાઇકલ આપવામાં આવે છે. સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને પોતાનાં ઘરથી દુર અભ્યાયાસ અર્થે સાયકલ સહાય આપવામાં આવે છે. સરસ્વતી સાધના સાયકલ વિશે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
સાયકલ સહાય યોજના
યોજનાનો હેતુ
- ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓ માટે વિનામુલ્ય સાયકલ સહાય કરવામાં આવે છે.
યોજાનનું ફંડ
- રાજ્ય સરકાર દ્વારા સંંપુર્ણ પુરસ્કૃત
યોજાનાનાં લાભાર્થી
- સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના બહેનો માટે
- આર્થિક પછાત વર્ગોની કન્યાઓ
- વાર્ષિક આવક મર્યાદા :- રુ 6.00 લાખ
જરૂરી દસ્તાવેજી પુરાવા
- નિયત નમુના મુજબની શાળાની દરખાસ્ત
- જાતિ પ્રમાણપત્ર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
અરજી કરવાનું માધ્યમ
- ડિજિટલ ગુજરાત પોર્ટલ : www.digitalgujarat.gov.in
અરજી કોને કરવી
- જિલ્લા નાયબ નિયામક (વિ.જા)
- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા)
અન્ય મહત્વની યોજના જાણવા માટે : Click Here
Tags:
YOJANA