રણછોડ રંગીલા રંગીલા ગીત lyrics
ranchhod rangila song lyrics in gujarati
Ranchhod Rangila Gujarati song voice of Rajesh Ahir & Sabhiben Ahir. ranchhod rangila lyrics in gujarati pdf download and also copy this song lyrics.
ranchhod rangila song lyrics in gujarati |રણછોડ રંગીલા રંગીલા | રણછોડ રંગીલા રંગીલા ગીત
રણછોડ રંગીલા રંગીલા
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…
હોનાની નગરી વાળો , દેવમારો દ્વારીકા વારો (2)
હે..હે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…
ધજા બાવન ગજની ફકરે ,જોઈ હૈયું મારુ હરખે (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…
ranchhod rangila song lyrics
મને વાલો અમારો ઠાકર , એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવડા ઝાકમઝોળ રણછોડ રંગીલા...
વાલો મધુરી મોરલી વગાડે , રંગ રસિયો રાસ રમાડે (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…
Ranchhod rangila gujarati song lyrics pdf : Download
ranchhod rangila video song (YT channel - Rajsh Ahir)
Tags:
Gujarati_Song