Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


30 ડિસે, 2024

apaar id in gujarati

  Gujarati Mitra       30 ડિસે, 2024

 અપાર આઈડી

 અપાર આઈડી એટલે શું ?

 અપાર આઈડી વિદ્યાર્થી માટે એક આધાર કાર્ડ જેમ કામ કરશે જેમા દરેક વિદ્યાર્થીને એક યુનિક નંબર આપવામાં આવશે જે ID માં શૈક્ષણિક કારકિદ્દીને લગતી તમામ બબતો આ એક કાર્ડથી જાણી શકાશે.

વિદ્યાર્થીઓના  અભ્યાસ બાબતે રેકૉર્ડ રાખતી વ્યવસ્થા સરકારશ્રીએ તાજેતરમાં શરૂ કરી છે. જેને APAAR ID (અપાર આઇડી) અથવા તો 'એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID' (One Nation, One Student ID) નામે પણ ઓળખવામાં આવે છે. જે વિદ્યાર્થીનો આજીવન શૈક્ષણિક પાસપોર્ટ છે. જેમાં વિદ્યાર્થિની સિદ્ધિઓ, પુરસ્કારો અને પ્રમાણપત્રોને એકીકૃત કરવામાં આવે છે.

APAAR ID full form : Automated Permanent Academic Account Registry

અપાર આઈડી રજીસ્ટ્રેશન થયા બાદ આ કાર્ડ તમે ડિજી-લોકરમાં લિંન્ક કરીને મેળવી શકો છો.


apaar id in gujarati


 અપાર આઈડી માં કઈ-કઈ માહિતી નો સમાવેશ હશે ?

  • આ APAAR ID માં વિધ્યાર્થીઓનું નામ વાલીઓના નામ , ફોટા અને સરનામું હશે.
  • માર્કશીટ , કેરેક્ટર સર્ટિફિકેટ, સ્કૂલ ટ્રાંસફર સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજ મોજૂદ રહેશે.
  • જો કોઇ વિદ્યાર્થીઓ સ્પોર્ટસમાં નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર ભાગ લિધો હોય તો તેની માહિતી પણ આ કાર્ડમાં જોઇ શકાશે.

 અપાર આઈડી થી શું-શું ફાયદો થશે ?

  • વિદ્યાર્થી માટે આ એક આધાર કાર્ડનું કામ કરશે.
  • શૈક્ષણિક કારકિદીને લગતી તમામ બાબતો આ એક કાર્ડથી જાણી શકાશે.
  • વિદ્યાર્થીની તમામ વ્યક્તિગત માહિતી આ ID માં સમાવેશ હશે.
  • વિદ્યાર્થી એક શાળા છોડીને બિજી શાળામાં જશે તો તેમને તમામ દસ્તાવેજો લઈને જવાની જરૂર પડશે નહિં.
  • વિદ્યાર્થીઓ પોતાની યુનિક આઇડી જોઇને આ તમામ માહિતી મેળવી શકશે તથા આ  આઇડીનો ઉપયોગ સમગ્ર દેશમાં ક્યાય પણ કરી શકાશે.
  • સારકારને તમામ વિદ્યાર્થીની માહિતી એક જ સ્થાનેથી મળતાં યોજનાઓ લાગુ કરવામાં સરળતા રહશે.

અપાર આઈડી વાલી સંમતિ ફોર્મ pdf ફ્રી ડાઉનલોડ

apaar id form in gujarati pdf download || apaar id consent form pdf download

અપાર આઈડી ફોર્મ ગુજરાતી pdf : Download

logoblog

Thanks for reading apaar id in gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for comment ! we will replay shortly.