મારી યોજના પોર્ટલ
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે તા. ૨૫/૧૨/૨૦૨૪ ના રોજ આ 'મારી યોજના' પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો આપણે આ મારી યોજના પોર્ટલ વિશે મહત્વના મુદ્દા જાણીયે.
મારી યોજના પોર્ટલ વિશેષતા
- આ પોર્ટલ મારફતે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી ત્વરિત મેળવી શકીશું.
- રાજ્યના પ્રત્યેક નાગરિકને 'સરકારી યોજનાઓના લાભ' સત્વરે પૂરા પાડવા એ જ અમારી 'પ્રાથમિકતા' છે. - માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- તમે આ પોર્ટલ પર યોજના વિશે ' સર્ચ ' પણ કરી શક્શો.
- અલગ-અલગ વિભાગ ,,સેક્ટર , કેટેગરી , વિસ્તાર કે લાભાર્થી પ્રમાણે સિધા જ જે તે વિભાગ બટનનો ઉપયોગ કરીને મહિતી પ્રાપ્ત કરી શકો છો.
- સેક્ટર પ્રમાણે યોજના શોધો અને સેક્ટર મુજબ તમારી જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજના શોધીને યોજનાઓ વિશે વિસ્તારથી માહિતી મેળવી શકાશે.
- તમામ યોજનાઓની માહિતી ફક્ત એક પોર્ટલ પર ઉપલબ્ધ.
- મારી યોજનાં તમામ મહિતી અને અરજી કેવી રિતે અને ક્યાં કરવી દરેક માહિતી આ પોર્ટલ પરથી જાણી શકાશે.
નિચે આપેલ ઓફિસીઅલ વેબસાઇટની મુલાકાત લ્યો અને મારી યોજના પોર્ટલ પર
Official website : https://mariyojana.gujarat.gov.in/
Tags:
NEWS