Nagar me jogi aaya gujarati lyrics
નગર મે જોગી આયા ભજનમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરુપને નિહાળવા માટે જ્યારે બધાં દેવી-દેવતાઓ સ્વર્ગલોકથી પૃથ્વીલોક ઉપર જુદા-જુદા સ્વરુપે આવે છે અને જ્યારે મહાદેવ પોતે પણ આ બાળ સ્વરુપ જોવાં માટે પૃથ્વીલોક આવે છે ત્યારે જોગીનું કેવું રુપ ધારણ કરે તથા યશોદા અને મહાદેવનાં સંવાદ વિશે લખાયેલ આ ભજન ખૂબ પ્રચલિત છે.
નગર મેં જોગી આયા ભજન Lyrics
યશોદા કે ઘર આયાસબસે બડા હૈ તેરા નામ...તેરા નામ
ભોલેનાથ... ભોલેનાથ... ભોલેનાથ...
અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો;
બાંકો તિલક ભાલ ચન્દ્ર, ઔર નંદ ઘર અલખ જગાયો
નગર મેં જોગી આયા.....
લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો;
લ્યો ભિક્ષા જોગી જાવ જંગલ મેં, મેરો લાલ ડરાયો
નગર મેં જોગી આયા ......
ના ચાહિયે તેરી દોલત દુનિયા, ઔર ન કંચન માયા;
મુઝે તેરે લાલ કા દર્શ કરાદે, મૈ કૈલાશ સે આયા
નગર મેં જોગી આયા......
પંચ બેર પરિક્રમા કરકે, શ્રુંગી નાદ બજાયો;
સુરદાસ બલિહારી કનૈયા, જુગ જુગ જીયે તેરો જાયો
નગર મેં જોગી આયા....
નગર મે જોગી આયા lyrics || નગર મે જોગી આયા ભજન || nagar mein jogi aaya gujarati lyrics
Nagar me jogi aaya lyrics pdf : Download
Nagar me jogi aaya aditya gadhvi
Tags:
BHAJAN