Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

2 માર્ચ, 2025

Happy Holi wishes message in Gujarati 2025

  Gujarati Mitra       2 માર્ચ, 2025

હોળી ધુળેટી શુભકામનાઓ મેસેજ


લોકોના જીવનમાં રંગ ઉમેરતો તથા રંગોનો જીવંત તહેવાર એટલે હોળી. વિશ્વભરમાં હોળી ખૂબ જ હર્ષ-ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સોશયલ મિડીયાના માધ્યમથી લોકો એકબીજાને "હોળીની શુભેચ્છા સંદેશ" મોકલી શુભકામનાઓ પાઠવી પર્વની ઉજવણી કરે છે.

હવે, આપણે હોળી-ધુળેટી માટેનાં પરંપરા અને સંસ્કૃતિનું મહત્વ સાથેના શુભકામનાઓને વ્યક્ત કરતાં લોકપ્રિય સંદેશ, મેસેજ, શાયરી જોઇએ.


અનુક્રમણિકા

  1. વર્ષ 2025 માં હોળી કઈ તારીખે છે ?
  2. હોળી શુભકામનાઓ । Happy Holi wishes sms in Gujarati
  3. હોળી પર મિત્ર અને પ્રેમની શુભકામનાઓ શાયરી અને ગઝલ
  4. 8 સુંદર ગુજરાતી હોળી સંદેશા


વર્ષ 2025 માં હોળી કઈ તારીખે છે ?

  • 14 માર્ચ 2025 ને શુક્રવાર ના દિવસે વર્ષ 2025ની હોળી છે.
  • ગુજરાતી પંચાગ મુજબ ફાગણ મહિનામાં પુર્ણિમા દિવસે.

Happy Holi wishes message in Gujarati 2025


હોળી-ધુળેટીના આ પવિત્ર તેહવાર પર દરેક દુર રેહતા મિત્રો અને પરિવારના સભ્યોને સોશ્યલ મિડીયા વડે શુભકામનાઓ પાઠવવાં માટે આ મુજબ વિચારો અવતાં હોય છે. જેમકે હોળી પર શુભકામનાઓ કેવી રીતે લખવી ?, હોળી પર શુભકામનાઓને કઈ રીતે વ્યક્ત કરવું ? , હોળી માટે ગુજરાતી સંદેશા શું લખવું ? ,  હોળી માટે શ્રેષ્ઠ ગુજરાતી સંદેશા કયા છે ?. આ રહ્યા તેના જવાબો અને હોળી મેસેજો.

હોળી શુભકામનાઓ । Happy Holi wishes sms in Gujarati

હોળી પર ગુજરાતી ભાષામાં શુભકામનાઓને વ્યક્ત કરવાની વિવિધ રીતો


હેપી હોળી! 🌸✨
હોળીની હાર્દિક શુભકામનાઓ! 💖
રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સાથ-સંબંધોની મીઠાશ લાવે!
💛 પ્રેમથી રંગાયેલી, આનંદથી ભરપૂર હોળીની શુભકામનાઓ! 💙
🎨✨ હોળીના પવિત્ર તેહવારની હાર્દિક શુભકામનાઓ ! ✨🎨

➖➖➖➖➖➖

Happy holi message 2025


🌸 હોળીની હાર્દિક શુભકામનાઓ! 🌸

રંગોનો આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને શાંતિ લાવે. પ્રેમ અને આનંદના રંગોથી તમારું જીવન રંગીન બને.
🎉 HAPPY HOLI & DHULETI 🎉

➖➖➖➖➖➖

હોળી ની હાર્દિક શુભકામનાઓ

✨ હોળી હોય ખુશીના રંગો સાથે,
💛 પ્રેમ અને મૈત્રીના સંગાથે,
💙 આનંદ અને હર્ષોલ્લાસના ઝળહળાટ સાથે!

🎨 હેપ્પી હોળી! 🎨

➖➖➖➖➖➖

🙏 *હોળી પર્વની શુભેચ્છાઓ* 🙏

🪔 *આપની તથા આપના પરિવાર ની તમામ* *આધિ,વ્યાધિ,ઉપાધિનો નાશ થાય અને આપ સર્વેના જીવનમાં સુખ,* *સુવિધા, સમૃદ્ધિ અને નિરામય સ્વાસ્થ્યના રંગોની રેલમછેલ રહે એવી શુભકામનાઓ.*
🔥 *પવિત્ર અગ્નિ પૂજા, આસ્થા અને આસ્તિકતાને ઉજાગર કરનારા મહાપર્વ, રંગોના મહાઉત્સવ હોળી તથા ધુળેટી પર્વની શુભકામનાઓ.* 🔥

*💓‼️જય શ્રી કૃષ્ણ ‼️💓*

➖➖➖➖➖➖

પ્રેમ ઉમંગના રંગ હૃદયે ભરી,
ભાવ પ્રેમની લઇ પિચકારી,
આવો સૌ ઉજવીએ હળી મળી,
હોળી નું પર્વ હિતકારી.
તો બળે કામ ક્રોધ,ઇર્ષાની હોળી,
ઉગરે "પ્રહલાદ- સત્વ,ભક્તિ"
થાય સાર્થક પરંપરા પુરાણી.
હોળીના પાવન પર્વ મારા અને મારા પરીવાર તરફથી હાર્દિક શુભકામનાઓ


હોળી પર મિત્ર અને પ્રેમની શુભકામનાઓ શાયરી અને ગઝલ


Happy holi love quotes in gujarati

હું ભરી આવું રંગો ની મુઠ્ઠી, તુ લઇ આવજે કોરુ મન, ❤️
કેસુડાના ફુલની સાખે વગળો બનશે વૃંદાવન..!!  💕

➖➖➖➖➖➖

રંગોથી બીક નથી લાગતી
સાહેબ, 
પણ રંગ બદલતા લોકો ની બીક લાગે છે

➖➖➖➖➖➖

હું *રંગ* છું 
મારા *મિત્રો ના ચેહરા* નો..
જેટલા એ ખુશ થશે એટલો
*હું નિખરતો જઈશ..*

➖➖➖➖➖➖

હોળી ધુળેટી ગમે તેવા રંગોથી
રમજો...

પણ કોઈની લાગણીઓ સાથે
ગમે તેમ ના ૨મજો...


holi message in gujarati

➖➖➖➖➖➖

મિત્ર કલર ની જેમ હોય છે, જે આપણી જીંદગીમાં અદભુદ રંગ પુરે છે…..
હું કદાચ તમારો ફેવિરટ કલર ના બની શકું 
પણ એવી આશા છે કે …..
ચિત્ર પૂરું કરવામાં કયાંક તો કામ લાગી શકું

➖➖➖➖➖➖


8 સુંદર ગુજરાતી હોળી સંદેશા

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
              હુતાસણી હાયકુ


              પ્રહલાદની
       ભકિત કેરો આ પર્વ
          છે હુતાસણી.

          આસુરી શક્તિ 
        કરે નાશ આ પર્વ 
         છે હુતાસણી.

            થયુ દહન
       હોલીકાનુ આ પર્વ 
          છે હુતાસણી.

         થાય છે નાશ
      કુવિચારોનો પર્વ
       છે હુતાસણી.

        રચના કરી 
    દિનકરે આ પર્વ 
      છે હુતાસણી.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
➖➖➖➖➖➖

*સળગાવવું* અને *પ્રગટાવવુ* વચ્ચે નો ભેદ સમજાય તેવી શુભેચ્છાઓ.
હેપ્પી હોળી.🙏

happy holi wishes in gujarati

➖➖➖➖➖➖
રંગોના તહેવાર ધૂળેટી ના શુભ દિવસે સૌનું જીવન ગુલાલ ના રંગોની જેમ રંગીન રહે એવું પરમકૃપાળુ પ્રભુ ને પ્રાર્થના. 
સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ધુળેટીની શુભેચ્છાઓ.

*જય શ્રી કૃષ્ણ*
➖➖➖➖➖➖
સંબંધો એ કલર જેવા હોય છે,
જેમ જીવન માં નવા કલર ઉમેરતા જશો તેમ જીવન વધુ રંગીન બનતું જશે.
*શુભ રાત્રી*

➖➖➖➖➖➖

happy holi quotes in gujarati

*આજે હોળીમાં તમારા તમામ*
*દુ:ખ અને દર્દ હોમાય જાય.*
*અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો*
*તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે..*
*એવી મારા અને મારા*
*પરીવાર તરફથી ખુબ ખુબ શુભકામના...*
     🔥🔥🔥🔥🔥

➖➖➖➖➖➖

holika dahan wishes in gujarati

*જીવનમાં ખરાબ વિચારોનું દહન કરીએ. અને સારાં વિચારો પ્રગટાવીએ..!*
              
  _🔥 હોળી ની શુભેચ્છાઓ 🔥_

  *༺જય શ્રી કૃષ્ણ༻*

➖➖➖➖➖➖

જીવન એ એક રંગીન તહેવાર છે,
પરમાત્મા આપના જીવન રૂપી કેનવાસ ને પ્રેમ, સુખ, સમૃદ્ધિ, સફળતા અને સારા સ્વાસ્થ થી રંગી દે તેવી પ્રાથના.
_હોળી ની શુભકામના._

➖➖➖➖➖➖

દુનિયા માં રંગ ઘણા છે,

પણ રંગોળી કે મેઘધનુષ થવું હોય તો એક થવુ જ પડે છે. 

*હેપી હોળી*

happy holi gujarati wishes


logoblog

Thanks for reading Happy Holi wishes message in Gujarati 2025

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો