ડાકોર ના ઠાકોર lyrics
ડાકોર નામ પડતાની સાથે ભક્ત બોડાણા યાદ આવે છે. ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાન રણછોડરાય દ્વારકાથી ડાકોર આવ્યા હતાં. આ ડાકોર રણછોડરાયના દર્શન માટે અલગ-અલગ આરતી-ભોગ સમયેે મંદિરના દ્વાર ખુલે છે. ભક્તો દર્શન માટે મંદિરના દ્વાર પર રાહ જોવે અને આ આરતી સમયે પ્રભુના દર્શન કરે છે.

ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ lyrics । Dakor na thakor lyrics in gujarati
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હે તું તો રાધિકા નો હે તું તો રાધિકા નો
હે તું તો રાધિકા નો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ તું તો રાધિકા નો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર
જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર...
દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
અરે અરે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ...
હે તારા દ્રારે વાલા આવું હું તો આવું
ઓ શામળીયા ધોળી ધ્વજા લહેરાવું
હો તારા રંગે હું રંગાવું હો રંગાવું
ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું
એ અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોર
અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોર
હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર
એ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ
હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ...
હું જેવો છું એવો તારો હું તારો
ઓ રણછોડરાય હાથ પકડજો મારો
હે જીવનભર હું નહિ જાવું નહિ જાવું
ઓ શામળિયા એક ભરોસો તારો
હે આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર
એ આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર
દુનિયાનો નો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
હે દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર...
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હો હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ....
હે ડાકોર ના ઠાકોર | ઓ ડાકોર ના ઠાકોર lyrics
o dakor na thakor lyrics pdf download
હે ડાકોર ના ઠાકોર ગીત pdf ડાઉનલોડ માટે નિચે આપેલ લિંક પર ક્લિક કરો.
O dakor na thakor lyrics in gujarati pdf : Download
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for comment ! we will replay shortly.